________________
૧૪૦.
ચંદ્ર વદની મૃગ લેચની, ગતિ બાલ મરાલી; મેતી જડી સેના તણી, નાક મેં વાળી. છે ૩. - હાર હૈયે સોહામણ, દાંત રેખા સોનાની; કંચન વાન ને કામિની, દેખત મન હારી. ૪ અતિશે રૂપ દેખીને, રઢ લાગશે તમને, અંગ વિનાને પડશે, શું કહા અમને. ૫ છે - એહવા વચને સ્થિર રહ્યા, ધન નેમ કુમાર; : રૂષભ કહે તે વાંદીયે, નવિ પરણ્યા નાર. ૫ ૬ છે
| હાલે ૧૦ છે
|| રાયણને સહકાર વાલા એ રાગ. | -સુસીમાની વાણી ભલી રે, જાણે અમીપ સમાન વહાલા; - મુનિવર આવશે આંગણે રે, તેને દેશે કુણ દાન વહાલા.
| સુસી ૧ આવ્યા ગયા ને સાહેબા રે; સરળ વચ્ચે હોય નાર વહાલા; ઘર મંડણ રમણી કહો રે, સાજનમાં જયકાર વહાલા.
છે સુસી ૨ ! યૌવનને લટકે પ્રભુ રે, તે તે દહાડા ચાર વહાલા; : અવસર ફરી આવે નહિં રે, હૈયડે કરી વિચાર વહાલા.
છે સુસી . ૩ એહવા વચન સુણી પીનારે, અહે જગ મેહવિકારવહાલા; - મોહ દશા દેખી કરી રે, નેમ હસ્યા તેણુ વાર વહાલા.
છે સુસી | ૪ |