________________
નયરી અયોધ્યાએ વિચરતા હતા, તાતજી ઋષભ જિદરે, સાઠ સહસ એમ ખટ ખંડ સાધી, ઘેર આવ્યા ભરત
નરિંદરે નમે છે ૨૬ છે ઘેર જઈ માયને પાયે લાગી, • જનની ઘો આશીષરે, વિમળાચળ સંઘાધિપ કેરી, પહોંચજે પુત્ર જગીશરે.
નમઃ | ૨૭ છે ભરત વિમાસે સાઠ સહસ સમ, સાધ્યા દેશ અનેકરે. હવે હું તાત પ્રત્યે જઈ પુછું, સંઘપતિ તિલક વિવેકરે.
| | નમો ને ૨૮ સમોસરણે પહોંચ્યા ભરતેસર, વંદી પ્રભુના પાયરે, ઈબ્રાદિક સુરનર બહુ મિલિયા, દેશના દે જિનરાય રે.
| | નમે ૨૯ શત્રજ સંઘાધિપ યાત્રા ફળ, ભાખે શ્રી ભગવંતરે, તવ ભરતેસર કરે રે સજાઈ, જાણું લાભ અનંતરે.
છે નમે ૩૦ છે ઢાલ-પા | | કનક કમળ પગલાં ઠવે એ-એ રાગ. |
| | સગ–ધનાશ્રી માંરૂણી. છે નયરી અધ્યાથી સંચર્યા એ, લેઈ લેઈ રિદધી અશેષ, ભરત નૃપ ભાવશું એ, શત્રુંજય યાત્રા રંગ ભરે એક આવે આ ઉલટ અંગ, ભરત નૃપ ભાવશું એ. ૩૧ આવે આવે ઋષભને પુત્ર, વિમળગિરિ યાત્રાએ એ, લાવે લાવે ચક્રવર્તિની રિદ્ધા છે ભવ મંડળીક મુગટ વરધન
ઘણું એ,