________________
૧૧૯ એક કડા કેડી સાગર કેરૂં, એહનું કહીએ માનજી ચાથે આરે શત્રુંજય ગિરિ, પચાસ જેયણ પરધાનજી,
| | ૧૯ છે. પાંચમે છઠ્ઠો એકવીસ એકવીસ, સહસ વરસ વખાણજી. બાર યણ સાત હાથને, તદા વિમળગિરિ જાણેજી.
! ૨૦ . તેહ ભણી સદાકાળ એ તીરથ, શાશ્વત જિનવર બોલે, રાષભદેવ કહે પુંડરિક નિસુણે, નહિ કોઈ શત્રુંજય તેલેજ.
છે ૨૧ છે. નાણું અને નિર્વાણ મહાજસ, લેશો તમે ઈણ ઠામ, એહ ગિરિ તીરથ મહિમા ઈણ જગે પ્રગટ હશે તુમનામેજી.
| | ૨૨ છે ઢાલ-૪ . છે જિનવર શું મેરે મન લીણે-એ દેશી સાંભળી જિનવર મુખથી સાચું, પુંડરિક ગણધાર રે, પંચ કેડી મુનિવરશું ઈણ ગિરિ, અણસણ કીધું ઉદારરે.
નમે રે નમે શ્રી શત્રુંજા ગિરિવર, સકળ તીરથ માંહિ સારરે, દીઠે દુર્ગતિ દૂર નિવારે, ઉતારે ભવ પારરે. છે નમો.
| | ૨૪ કેવળ લઈ ચૈત્રી પુનમ દિન, પામ્યા મુગતિ સુઠામરે, તદાકાળથી પૃથ્વી પ્રગટિયું, પુંડરિકગિરિ નામરે. નમે
|| ૨૫ .