________________
૨૧
કરૂણા આણી આગ હલાવ્યુ. જિનપતિ, મેલી ત્રિશલા માત હિયે ઘણું હિસતી, મહે મુજ જાગ્યાં ભાગ્ય ગલ મુજ સલસલ્યેા, સેન્ચે। શ્રી જિનધમ કે સુરતરૂ જિમ લ્યે! ॥ ૯॥n
સખીય કહે શીખામણ સ્વામિની સાંભલે, હળવે હળવે મેલા હુસેાર્ગે ચઢે, ઈમ આન ંદે વિચરતા ડાહલા પુરતે,
નવ મહિના ને સાડાસાત દિવસ થતે ૫ ૧૦ ॥
ચૈત્ર તણી સુદ તેરસ નક્ષત્ર ઉત્તરા, જોગે જનમ્યા વીર કે તવ વિકસી ધરા, ત્રિભુવન થયા ઉદ્યોત કે રંગ વધામણા,
સેાના રૂપાની વૃષ્ટિ કરે ઘેર સુર ઘણા:। ૧૧ આવી છપન્ન કુમારી કે આચ્છવ પ્રભુ તણે, ચલ્યુરે સિ ંહાસન ઈંદ્રકે ઘંટા રણઝણે, મળી સુરની કાડ કે સુરવર આવીયા,
પચ રૂપ કરી પ્રભુને સુરગિરિ લાવીયે। ।। ૧૨ ।। એક ક્રોડ સાઠ લાખ કલશ જલશું ભર્યાં, કિમ સહેસ્થે લઘુ વીર કે ઇંદ્ર શંસય ધર્યા, પ્રભુ અ'ગુઠે મેરૂ ચાંખ્યેા અતિ ઘડ ઘડે,
ગડ ગડે પૃથ્વિ લેાક જગતના લથડે ।। ૧૩ ।।
અન"ત મળી પ્રભુ જાણી ઈંદ્રે ખમાવિ, ચાર વૃષભનાં રૂપ કરી જલ નામીએ,