________________
નયર ક્ષત્રીયકુંડ રાય સિદ્ધારથ ગેહિની,
ત્રિશલા નામે ધરો પ્રભુ કુખે તેહની આ ૩ It ત્રિશલા ગર્ભ લઈને ધરો માહણી ઉરે,
ગાસી સાત વસીને કહ્યું તમ સુર કરે, માહણ દેખે સુપન જાણે ત્રિશલા હર્યો,
ત્રિશલા સુપન લહે તવ ચૌદ અલંકર્યા છે ૪
૧૪
હાથી વૃષભ સિંહ લક્ષ્મી માલા સુંદરૂં, શશી રવિ, ૧૦ ૧૧
૧૨
૧૩ વજ કુંભ પસરોવર સાગરૂ, દેવવિમાન યણજ અગ્નિ વિમલે, એહવે દેખે ત્રિશલા એહકે પીઉને વિનવે પા. હરખ્યો રાય સુપન પાઠક તેડાવિયા, રાજ ભેગ સુતફળ સુણી તેહ વધાવિયા, ત્રિશલારાણી વિધિસ્યું ગભ સુખે હવે,
માય તણે હિત કે પ્રભુ નિશ્ચલ રહે ૬ : માય ધરે દુઃખ જેર વિલાપ ઘણું કરે, કહે મેં કીધાં પાપ અઘર ભવાંતરે, ગર્ભ હર્યો મુજ કેણ હવે કેમ પામીએ,
દુઃખનું કારણ જાણી વિચાર્યું સ્વામિથે છે ૭. અહે અહે મેહ વિટંબણ જાલમ જગતમેં, અણ દીઠે દુઃખ એવડે ઉપાયે પલકમેં, તવ અભિગ્રહ ધારે પ્રભુ તે કહું,
માત પિતા જીવતાં સંયમ નવિ ગ્રહું છે ૮