________________
ક૭
ત્યાશી લાખ પૂર્વ ઘરવાસે, વસીય રાષભ જિણંદ, ભરતાદિક સુત શત હુઆ એક પુત્રી દેય સુખ કંદરે
છે હમચડી . ૭ તવ લોકાંતિક સુર આવીને રે, કહે પ્રભુ તીર્થ થાપિ, દાન સંવછરી દેઈ દિક્ષા, સમય જાણું પ્રભુ આણી રે
હમચડી ૮ છે દીક્ષા મહેચ્છવ કરવા આવે, સપરિવાર સુરિંદે, શિબિકા નામે સુદર્શના, આગલ વે નીંદ રે
છે હમચડી છે ૯ છે છે ઢાલ ૪
એ રાગ મારૂ છે એ દેશી | ચિત્ર વદી આઠમ દીને રે, ઉત્તરાષાઢારે ચંદ, શિબિકાયે બેસી ગયા રે, સિદ્ધારથ વનચંદ છે ૧ છે
રાષભ સંયમ લીયે છે એ આંકણી છે અશક તરૂ તલે આવીને રે, ચઉ મુઠી લેચ કીધ, ચાર સહસ વડ રાજવીરે, સાથે ચારિત્ર લીધરે
છે ૨ છે ત્યાંથી વિચર્યા જીનપતિરે, સાધુ તણે પરિવાર, ઘર ઘર ફરતાં ગોચરીરે, મહીઅલ કરે વિહાર
| | ત્ર | ૩ | ફરતાં તપ કરતાં થકારે, વરસ દિવસ હુઆ જામ, ગજપુર નયર પધારીયારે, દીઠા શ્રેયાંસે તામરે
| ત્ર | ૪ |