________________
મઝીમ રાયણને સમે છે મન છે જ પુત્ર રતન
છે લાલ છે જન્મ મહોચ્છવ તવ કરે છે મનમાં દિશિકુમરી છપન્ન
| | લાલ૦ / ૧૦ | ઢાળા ૩
દેશી હમચડીની છે આસન કંપ્યું ઈંદ્રતણું રે, અવધિજ્ઞાને જાણી, જિનને જન્મ મહોચ્છવ તવ કરવા, આવે ઇંદ્ર ઈંદ્રાણી
હમચડી ૧ સુર પરિવારે પરિવર્યારે, મેરૂ શિખર લઈ જાય, પ્રભુને નવણું કરીને પૂછ, પ્રણમી બહુ ગુણ ગાયરે
. હમચડી | ૨ | આણી માતા પાસે મેલી, સુર સુરલેકે પહેતા, દિન દિન વધે ચંદ્રત પરે, દેખી હરખે માતા રે
છે હમચડી ૩ વૃષભ તાણું લંછન પ્રભુ ચરણે, માત પિતાએ દેખી, સુપન માંહે વલી વૃષભ જે પહેલે, દીઠે ઉજવલ પેખીરે
છે હમચડી છે ૪ તેહથી માત પિતાએ દીધું, ઋષભકુમાર ગુણગેહ, પાંચસે ધનુષ પ્રમાણે ઉંચી, સેવન વરણ દેહરે
છે હમચડી . ૫ વીસ પૂર્વ લાખ કુમાર પણે રે, રહીયા પ્રભુ ઘર વાસે, સુમંગલા સુનંદા કુંવારી, પરણ્યા દેય ઉલાસેરે
|| હમચડી ૬