________________
છે
તીન ભુવનમેં આણું મનાયા, દશ દેય છત્ર ધરાયા રે; રૂ૫ કનકમણિ ગઢ વિરચાયા, નિગ્રંથ નામ ધરાયા રે.
-વંદે રયણ સિંહાસન બેસન ઠાયા, દુંદુહી નાદ બજાયા રે, દાનવ માનવ વાસ વસાયા; ભક્ત શિશ નમાયા રે.
–વંદે પ્રભુ ગુણગણુ ગંગાજળ નાહ્યા, પાવન તેહની કાયા રે; પંડિત ક્ષમાવિજય સુપસાયા, સેવક જિન સુખદાયા રે.
–વંદે
૬
૭.