________________
નિજ ગુણ ભેગી, કર્મવિયેગી, આતમ અનુભવ એગી રે,
નહી પુદ્ગલ ભેગી. ૪ મન વચ કાયા ત્રિક વેગને સંધી, સિદ્ધિવિલાસને સાધીરે
- ટાળી સકલ ઉપાધિ. ૫ યથાખ્યાત ચરિત્ર ગુણ લીને, કેવળ સંપદ પીને રે;
યોગીશ નગીને ૬ સિદ્ધિવધૂ અરિહંત નિરંજન, પરમેશ્વર ગતલંછન રે,
સાહિબ સહુ સજજન છે પંડિત ગુરુ શ્રી ક્ષમાવિયને, જિન પદ પંકજ લીન રેક
છેડી મન કીને ૮ ૨૪. શ્રી મહાવીર જિન સ્તવન. વંદે, વીર જિનેશ્વર રાયા, ત્રિશલાદેવી જાયા રે; હરિલંછન કંચનવન કાયા, અમરવધૂ હલરાયા રે.
–વંદ૦ ૧. બાળપણે સુરગિરિ ડોલાયા, અહિ વૈતાલ હરાયા રે; ઇંદ્ર કહણ વ્યાકરણ નિપાયા, પંડિત વિસ્મય પાયા રે.
–વંદ૦ ૨. ત્રીશવરસ ઘરવાસ રહાયા, સંયમશું લય લાયા રે, બારવરસ તપ કર્મ અપાયા, કેવળનાણ ઉપાયા રે.
–વં. ૩ થાયક અદ્ધિ અનંતી પાયા, અતિશય અધિક સુહાયા રે, ચાર રૂપ કરી ધર્મ બતાયા, ચઉવિ સુરગુણ ગાયા રે..
–વંદ૦ ૪