________________
૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન તું તે વિષ્ણુ નરેશર નંદન હો,
જિનાજી! માતા વિષ્ણુ ઉર ધર્યો, તું તે જગજંતુ હિતકાજ હે,
- જિનાજી! બારમા સ્વર્ગથી અવતર્યો. ૧ તું તે ત્રિભુવન તિલક સમાન છે,
જિનજી સમતાસુંદરી નાહલીએ; થયે તીન ભુવન ઉદ્યોત હો,
જિનાજી! દિશિકુમરી ફુલરાવીઓ. ૨ ખડગી લંછન કંચનવાન હે,
જિનજી! અતિશય ચાર અલકર્યો; ત્રણ જ્ઞાન સહિત ભગવાન હો,
જિનાજીજન્મેચ્છવ સુરવર કર્યો. ૩ તું તે કલ્યાણકુર કંદ છે,
જિનજી! વંશ ઈક્વિાકુ સેહાવીએ; ગુણનિષ્પન્ન ગુણધામ છે,
- જિનજી! શ્રેયાંસ નામ કરાવીઓ ૪ તું તે વષી વરસીદાન હો,
જિનાજી! રાજય તજી સંયમ ધર્યો તે તે જિત્ય પરિષદ ફેજ હે,
- જિનજી! કેવળ કમળાવધૂ વર્યો. ૫ બેસી ત્રિગડે ત્રિભુવન નાથ હે, આ
જિનજી! શિવપુર સાથ ચલાવીએ;