________________
ચંદ્રકીરણ ઉજજવલ યશ ઉલસે, સૂરજ તુલ્ય પ્રતાપી દીપેજી; જે પ્રભુભક્તિ કરે નિત્ય વિનયે,
અરિયણ બહુપ્રતાપે ઝપેજી-શ્રી ૪ મંગલમાલા લછિ વિશાલા, બાલા બહુલે પ્રેમ રંગેજી; શ્રી નવિજ્ય વિબુધ પયસેવક,
કહે લહીએ સુખ પ્રેમ અંગેજી- શ્રી. ૫ ૨૨. શ્રી નેમિનાથ જિન સ્તવન, તેરણ આવી રથ ફેરી ગયારે હું,
પશુઆ દેઈ દોષ, મેરે વાલમા; નવ ભવ નેહ નિવારીયે રે હાં,
શે જોઈ આવ્યા જોષ? મેરે, ૧ ચંદ્ર કલંકી જેથી રે હાં, રામને સીતા વિયેગ, મેરે તેહ કુરંગને વયણ રે હાં, પતિ આવે કુણ લગ? મેરે. ૨ ઉતારી હું ચિત્તથી રે હાં, મુક્તિ ધુતારી હેત, મેરે સિદ્ધ અનંતે ભેગવી રે હાં, તેહશું કવણ સંકેત? મેરે ૩ પ્રીત કરતાં સોહીલી રે હાં, નિર્વહેતાં જંજાળ, મેરે જેહ વ્યાલ ખેલાવરે હાં, જેહવી અગનની ઝાળ, મેરે ૪ જે વિવાહ અવસરે દીયે રે હાં, હાથ ઉપર નવિહાથ, મેરે દીક્ષા અવસર દીજીએ રે હાં, શિર ઉપર જગનાથ, મેરે. ૫ ઈમ વલવલતી રાજુલ ગઈ? હાં,
| નેમિ કને વ્રત લીધ, મેરે વાચક યશ કહે પ્રણમીએ રે હાં એ દંપતિ દેય સિદ્ધ, મેરે૬