________________
૨૪. શ્રી મહાવીર-વર્ધમાન જિન સ્તવન. વિરજીને ચરણે લાગું, વીરપણું તે મારું રે, મિથ્યા મેહ તિમિર ભય ભાગુ, જિત નગારૂ વાગ્યું કે વિ. ૧ છઉમF વીર્ય વેશ્યા સંગે, અભિસંધિજ મતિ અંગે રે, સૂક્ષ્મ સ્થૂલ કિયાને રંગે, યેગી થયે ઉમંગે રે વી. ૨ અસંખ્ય પ્રદેશે વીર્ય અસંખે, વેગ અસંખિત કંખે રે, પુદ્ગલ ગણ તેણે સુવિશેષે, યથાશક્તિ મતિ લેખે રે વી. ૩ ઉત્કૃષ્ટ વીર્ય નિવેશે, ગક્રિયા નવિ પિસે રે,
ગતણ ધ્રુવતાને લેશે, આતમશક્તિ ન બેસે રે વી. ૪ કામ વીર્ય વશે જિમ ભેગી, તિમ આતમ થયે ભેગી રે, શૂરપણે આતમ ઉપયેગી, થાય તેહ અગી રે વી. ૫ વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તમચી વાગ્યે રે ધ્યાન વિનાણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવપદ પહિચાણે રે વી. ૬ આલંબન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગ્ય, આનંદઘન પ્રભુ જાગે રે વી. ૭.