________________
પાપ નહીં કેઈ ઉત્સુત્ર ભાષણ જિ,
ધર્મ નહી કઈ જગ સૂત્ર સરિખે; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, . .
તેનું શુદ્ધ ચારિત્ર પરીખો-ધાર૬ એહ ઉપદેશને સાર સંક્ષેપથી,
- જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે, તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી,
- નિયત આનંદઘન રાજપાવે–ધાર ૭.
૧૫. શ્રી ધર્મનાથ જિન સ્તવન ધર્મ જિનેશ્વર ! ગાઉં રંગણું,
ભંગ મ પડશે હો પ્રીત જિનેશ્વર ! આજે મને મંદિર આણું નહિ,
એ અમ કુલવટ રીત જિનેશ્વર !—ધર્મ ૧ પરમ ધરમ કરતે જગ સહ ફિર,
ધરમ ન જાણે છે મમ જિનેશ્વર! ધરમ જિનેશ્વર-ચરણ ગ્રહ્યા પછી,
કેઈ ન બાંધે છે કર્મ જિનેશ્વર !-ધર્મ૨ પ્રવચન–અંજન જે સદ્દગુરુ કરે,
દેખે પરમ નિધાન જિનેશ્વરી હદય-નયણ નિહાલે જગ ણી,
મહિમા મેરુ સમાન જિનેશ્વર –ધર્મ.