________________
૧૨. શ્રી વાસુસજન્ય જિન સ્તવન “વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ઘન નામી પરનામાં રે, નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફલ કામી રે–
- વાસુ. ૧ નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સકારી રે; દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપાર રે –
વાસુ ૨ ર્તા પરિણામી પરિણામે–કર્મ જે છ કરિયે રે, એક અનેક રૂપ નય વાદે, નિયતે નર અનુસચ્ચેિ રે–
વાસુ૩ -દુઃખ સુખ રૂપ કર્મ ફલ જાણે, નિશ્ચય એક આનંદ રે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિન-ચંદો રે,
વાસુ૪ પરિણામી ચેતન પરિણામે, જ્ઞાન કર્મ ફલ ભાવિ રે, જ્ઞાન કર્મ ફલ ચેતન કહીએ, લેજે તેહ મનાવી રે--
-
વાસુ. ૫ આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્ય લિગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશ, આનંદઘન મતસંગી રે--
વાસુ૦ ૬ ૧૩. શ્રી વિમલનાથ જિન સ્તવન. દુઃખ દેહગ દરે ટળ્યાં રે, સુખ-સંપદર્શ ભેટ ચીંગ ધણી માથે કીયે રે, કુણ ગાજે નર–એટ?