________________
કામિત પૂરણ સુરતરુ સખિ! આનાથન પ્રભુwય
સખિ૦ ૭ ૯ શ્રી સુવિધિનાથ જિન સ્તવન. સુવિધિ જિસેસર પાય નમીને, શુભ કરશું એમ કીજે રે, અતિ ઘણે ઉલટ અંગ ધરીને, પ્રહઉઠીને પૂછજે રે.
–સુવિધિ. ૧ દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેહરે જઈએ રે; દહતિગ પણ અહિંગમ સાચવતાં, એકમના ધુરિ થઈએ
–સુવિધિ. ૨ કુસુમ, અક્ષત, વર, વાસ, સુગંધિ, ધૂપ, દીપ મન સાખી રે; અંગ પૂજા પણ ભેદ સુણ એમ, ગુરૂમુખ આગમ ભાખી રે
– સુવિધિ. -૩ એહનું ફલ દેય ભેદ સુણી, અનંતરને પરંપર રે; આણપાલણ ચિત્ત પ્રસન્ની, મુગતિ-સુગતિ સુર મદિર રે
–સુવિધિ. ૪ ફૂલ, અક્ષત, વરધૂપ, પઈ, ગંધ, નૈવેદ્ય, ફળ, જલ ભરી રે; અંગ-અગ્ર પૂજા મળી અડવિધ,ભાવે ભવિક શુભગતિ વરી રે
–સુવિધિ. ૫ -સત્તર ભેદ એકવીસ પ્રકારે, અકોતર શત ભેદે રે, -ભાવ પૂજા બહુવિધ નિરધારી, દેહગ્ગ-દુર્ગતિ છેદે રે
– સુવિધિ૬