________________
પિ૧ જયશ્રીજી મહારાજનાં શિષ્યા કેરાયાં,
ફઈબ મહારાજ હર્ષ ઘણા પાયાં, દીધું લક્ષ્મીશ્રીજી નામ–તમને દેશદેશમાં વિહાર કરંતાં, ફઈબા પાસે જ્ઞાન ભણુતાં, આવ્યાં સિદ્ધગિરિ ઠામ–તમને ત્યાંથી લીંબડી શહેરમાં આવ્યાં, “ ! . . .
ફઈબા મહારાજ સ્વર્ગે સીધાવ્યાં થયું છે દુખ અપાર–તમને
એ જ જૈન જૈનેતરને બંધ કરતાં, ઉપદેશ આપી શિષ્યાઓ કરતાં; કર્યો બહુ ઉપકાર—તમને.
- ૧૦ તપ જપ સંયમ જ્ઞાન ધરતાં, દેશદેશની જાત્રાઓ કરતાં; આવ્યા ટાણા ગામ–તમને
૧૧ પચાસ વર્ષની ઉંમર થાવે, છેલ્લા બે વર્ષની માંદગી આવે, સમતા ભાવે ભેગવંત—તમને .
૧૨ પંદર વર્ષ ગૃહમાં વસીયાં, પાંત્રીસ વર્ષ સંયમમાં રસીયાં પચાસ વર્ષ આયુ પૂર્ણ–તમને
૧૩ સંવત બે હજાર તેની સાથે, આ સુદ અષ્ટમી મંગળવારે આપ સિદ્ધાવ્યાં સ્વર્ગવાસ–તમને૦
૧૪ મેટાં બાપજી દુઃખ અતિ પાવે, રડતાં રડતાં રાત દિન જાવે; સમતાશ્રીજી આપે ધીર—તમને, શિષ્યાઓ આપની અરજ કરે છે,'
" આપનાં દર્શન નજરે તરે છે, આપ દર્શન એક વાર–તમને