________________
ગુરુભક્તિ નિમિત્ત ગાયન
(રાગ-દેશી-સિદ્ધાચલના વાસી જિનને ક્રોડા પ્રણામ.) લક્ષ્મીશ્રીજી મહારાજ તમને લાખે પ્રણામ,ગુરુને ક્રોડે પ્રણામ કચછ ગઢશીષામાં જન્મ નિપાયાં, ' ' . . .
મેગંબાઈ સાતાની કુખે આયાં, ઘેલાભાઈના કુલ દિપાયાં, જ્ઞાતિ વીશા ઓશવાળ-ત્તમને જન્મ ૧૯૩ની સાલે, માતપિતાને હર્ષ ન માએ; દીધું લક્ષમીબેન નામ,–તમને બાલવયમાં કીડા કરતાં, દશવર્ષની ઉંમર ધરંત, લગ્નગ્રંથિમાં જે ત–તમને લગ્ન પછે જબ અષ્ટ દિન જાવે, કર્મસંગે વિધવા થાવે; આત્મા વિરાગ્ય પાવે–તમને સંવત ૧૯૭૮ની સાલે, ફઈબા જમનાશ્રીજી મહારાજ આવે; હર્ષ લક્ષ્મીબેનને થાવે–તમન. ફઈબા મહારાજની વાણું સારી,
- લક્ષ્મીબહેનને લાગે અતિ પ્યારી જાણી સંસાર અસાર– તમને