________________
૧૪૧
ગેહ ગણિકાં તણું પરિહરજી, જિહાં ગયાં ચલ ચિત્ત હેય. હિંસક કુલ પણ તેમ તજી, પાપ તિહાં પ્રતીક્ષ ય૦ સુ૪ નિજ હાથે બાર ઉઘાડીને જી, પિસમેં નવિ ઘરમાંહિ; બાલ પશુ ભિક્ષુક પ્રમુખને સંઘ,
જઈએ નહિં ઘરમાંહિ. સુત્ર પ. જલ ફળ જલણ કણ લુણશું જી, ભેટતાં જે દીયે દાન, તે કલ્પ નહીં સાધુનંછ વરજવું અન્નને પાન, સુ. દર
સ્તન અંતરાય બાલક પ્રત્યેજી, કરીને રડતે હવેય; દાન દીયે તે ઉલટ ભરીજી, તોહિ પણ સાધુ વરજેય સુત્ર ૭. ગર્ભવતી વલી જે દીયેજી, તેહ પણ અકલ્પ હોય; માલ નિશરણ પ્રમુખે ચડીજી,
આણિ દીયે કલ્પ ન સોય સુ૮. મૂલ્ય આપ્યું પણ મત લિજી, મત લી કરી અંતરાય; વિહરંતા થંભ ખંભાદિકેજી, ન અડે થિર ઠ પાય. સુ. ૯ એણી પરે દોષ સર્વ છાંડતાંજી, પામીએ આહાર જે શુદ્ધ તે લહીએ દેહ ધારણ ભણીજી,
અણ લહે તે તમવૃદ્ધ સુ૦ ૧૦: વયણ લજજા તૃષા ભક્ષનાજી, પરિસહથી સ્થિર ચિત્ત ગુરૂ પાસે ઈરિયાવહિ પડિકકમીજી,
નિમંત્રી સાધુને નિત્ત, સુ. ૧૧. શુદ્ધ એકાંત ઠામે જઈ જી, પડિકકમી ઈરિયાવહી સાર; ભોયણ દેષ સવિ છાંડીનેજી, સ્થિર થઈ કરો આહારસુ૧૦