________________
-તેહથી તુજ પ્રત્યય આવ્યે,
જિન ઉત્તમ ભાવે ભાગ્યે હે; સા કહે પવવિજય પ્રભુ સેવા, કરવા અક્ષયપદ લેવા હોસા. ૫
૧૬. શ્રી શાંતિનાથ જિન સ્તવન. હારે હારે શાંતિ જિનેસર અલસર આધારજે, લેઈ દીક્ષા દિયે શિક્ષા ભવિજન લેકને રે લેલ, હારે હારે પામી જ્ઞાન ધરી શુભ ધ્યાન અનંત જે, ત્રણ ભુવન અજુવાળે ટાળે શેકને રે લોલ - હાંશિલીશીમાં થઈ અલેશી સ્વામિ,
નિજ સત્તાને ભેગી શકી નહી–કદા રે લેલ; હાં ગુણ એકત્રીશ જગીશ અતિ અદભૂત છે,
પ્રગટ થયા અવગુણ ગયા–સવિ સાદિ સદા રે લેલ૦ ૨ - હાં ગત આકાર શ્રીકાર સ્વરૂપ ગુણ પાંચ જે,
વરણવિ ચિત્ત અતીતથી–ગુણ પણ પામીયા રે લોલ; હાં દય ગંધ સંબંધ હત્યાથી દેય છે, ' અરસ સરસથી ગુણ રસ–પણ પ્રભુ પામીયા રે લ૦ ૩ - હાંફરસ આઠના નાસથી ગુણ લહ્યા અષ્ટ જે,
ત્રણ વેદને ખેદ પ્રભુ –કર્યો રે લોલ; હાંઅશરીરી અસંગિ વલી અરૂણ જે,
એકત્રીસ ગુણ વરીએ ભવ–દરીઓ નિસ્તર્યો રે લેલ૦ ૪ હાં પામ્યા સિદ્ધ સરૂપ અનૂપ નિણંદ જે,
તિમ સેવકના કારક તારક-ભવતણ રે લેલ; નહીં જિન ઉત્તમ વર ગુણ ભર પદકજ નિત્ય , , - પદ્યવિજય કહે–ભાવે ભાવે ભવિજના રે લેલ