________________
ગુણ વિણ રહ્યા ઉચે ઠાણે, કિમદેવ ઠહરાય પ્રમાણે હે સું પ્રાસાદ શિખર રહ્યો કાગ,
. કિમ પામે ગરૂડ જસ લાગ હે–સું. ૪ તું તે વીતરાગ નિરીહ, તુજ વચન યથારથ લીહ હે; સું કહે માનવિજય ઉવઝાય, તું તે દેવ ઠહરાય હા-સું ૫
૧૩. શ્રી વિમલનાથ જિન સ્તવન. ' જિહા વિમલ જિણેસર સુંદરૂ, લાલા વિમલ વદન તુજ દિક જિહે વિમલ હેઓ મુજ આતમાં,
લાલા તેણે તું અંતર પદ* જિણેસર તું મુજ પ્રાણ આધાર,
જિહે સકલ જંતુ સુખકાર–જિણે જ જિહે વિમલ રહે વિમળ થળે, લાલા સમલે સમલ રમેય, જિહો માન સરોવરમેં હંસલે,
લાલા વાયસ ખાય જલેય–જિણે ૨. જિહો તિમ મિથ્યાત્વી ચિત્તમાં, લાલા તુજ કિમ હોયે આભાસ જિહાં તિહાં કુદેવ રંગે,
- લાલા સમકિત મને તુજ વાસ–જિણે ? જિહો હીરે કુંદન શું જડે, લાલા દુધને સાકર મેગ; જિહો ઉલટ ચેગે વસ્તુને,
- લાલા ન હોયે ગુણ આગ–જિણે જ જિહો વિમલ પુરુષ રહેવાતણું, લાલા થાનક વિમલ કરે; - જિહે ગૃહપતિને તિહાં શી તૃષા, ' .
- લાલા ભાટક ઉચિત રહેવ—જિણે પણ