________________
૧૦ને
ચામર કેરી હાર ચલતી બગતતી રે, ચલતી :દેશના રસના સુધારસ વરસે જિનપતિ રે, વરસે. ૩ સમક્તિ ચાતક વૃંદ તૃપ્તિ પામે તિહાં રે, તૃપ્તિ સકળ કષાય દાવાનળ શાન્તિ હુઈ જિહાં રે; શાંતિ જન ચિત્તવૃત્તિસુભુમિત્રે હાલિ થઈ રહી રે, હાલિ૦ તિણે રોમાંચ અંકુર વતી કાયા લહી રે, વતી ૩ શમણ કૃષિ બળ સજજ હુયે તવ ઉજમા રે, હુંયે ગુણવંત જન મન ક્ષેત્ર સમારે સંયમી રે; સમારે કરતા. બીજા ધાન સુધાન નિપાવતા રે, સુધાન જેણે જગના લક રહે સવિ જીવતા રે, રહે. ગણધર ગિરિતટ સંગી થઈ સૂત્ર ગૂથના રે, થઈ તેહ નદી પ્રવાહે હુઈ બહુ પાવન રે; હુઈ એહિજ માટે આધાર વિષમ કાળે લો રે; વિષમ માનવિજ્ય ઉવજઝાય કહે મેં સહ્યો છે. કહે ૫
૧૨. શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન. . વાસુપૂજ્ય તું સાહિબ સાચે, જેહવે હવે હીરે જાગે છે
સુંદર સોભાગી જસ હવે વિરોધી વાચે, તેહની ઠરે સેવા કાચે છે
" –સુંદર૦ ૧ અછતી વાત ઉપજાવે, વળી ભંવ છતાને છિપાવે છે, હું કાંઈનું કાંઈ બેલે, પરની નિંદા કરી લે હે—સું- ૨ ઈમ ચઉવિહ મિથ્યા ભાખી, તે દેવની કુણ ભરે સાખી હે સું પ્રાણીના મર્મના ઘાતી હૈયામાં મોટી કાતી હ–સું ૩