________________
૨૪ શ્રી મહાવીર સ્વામી જિન સ્તવન. દુર્લભ ભવ લહી દેહિ રે, કહો તરીએ કવણ ઉપાય રે .
પ્રભુજીને વીનવું રે સમતિ સાચે સાચવું રે, તે કરણી કિમ થાય રે;
પ્રભુજીને વિનવું રે૧ અશુભ મેહ જે મેટીએ રે, કાંઈ શુભ પ્રભુને જાય રે;
પ્રભુજીને વીનવું રે નિ:ગે પ્રભુને ધ્યાઈએ, કાંઈ તે પિણ રાગ કહેવાય રે;
પ્રભુજીને વનવું રે. ૨ નામ ધ્યાતાં જે ધ્યાઈએ રે, કાંઈ પ્રેમ વિના નવિ તાન રે, પ્ર. મેહ વિકાર જિહાં તિહાં રે, કાંઈ કિમ તરીએ ગુણધામ રે;
- પ્રભુજીને વીનવું ૨૦ ૩ મહ બંધ જ બાંધીયે રે, કાંઈ બંધ જિહાં નહિ સોય રે, પ્ર કર્મબંધ ન કીજીએ રે, કર્મ બંધન ગયે જેય રે,
-પ્રભુજી- ૪ તેમાં શે પાડ ચડાવીએ રે, કાંઈ તમે શ્રી મહારાજ રે;
-પ્રભુજી વિણ કરણી જે તારશે, કાંઈ સાચા શ્રી જિનરાજ રે –પ્ર૦ ૫ પ્રેમ મગનની ભાવના રે, કાંઈ ભાવ તિહાં ભવનાશ રે;-પ્રવ ભાવ તિહાં ભગવંત છે રે, કાંઈ ઉપદિશે આતમ સાસરે. પ્ર. ૬ પૂરણ ઘટાભ્યતર ભર્યો રે, કાંઈ અનુભવ અનુહાર રે;–પ્રક આત્મ ધ્યાને ઓળખી રે. કાંઈ તરણું ભવને પાર રે.-પ્ર. ૭ વધમાન મુજ વિનતિ રે, કાંઈ માન જે નિશદિશ રે; પ્રક હન કહે મન મંદિરે રે, કાંઈ વસીઓ તું વિશવાવિશ
૨૦–પ્રભુજી ૮