________________
જે પ્રભુ ભગતિ વિમુખ નર જગમેં, તે ભ્રમ ભૂલ્યા ભટકેજીક સંગત તેહ નવિગત લહીએ, પૂજાદિકથી અટકેજી વિ૦ ૬ કીજે પ્રસાદ ઉચિત ઠકુરાઈ, સ્વામી અખય ખજાને જ રૂપ વિબુધને મેહન ભણે, સેવક વિનતિ માને છે. વિ. ૭
૧૪. શ્રી અનંતનાથ જિન સ્તવન. અનંત જિર્ણોદશું વિનતિ, મેં કીધી ત્રિકરણથી આજ; મિલતા નિજ સાહિબ ભણી, કુણ આણે હો મૂરખ મન
લાજ અનંત૧ મુખ પંકજ મન મધુકરૂ, રહ્યો યુ હે ગુણજ્ઞાને લીન, હરિહર આવળ કુલ જ, તે દેખ્યાં હો કિમ ચિત્ત હવે
પ્રણ. અ. ૨ - ભવ ફરીએ દરીઓ તરીઓ, પણ કેઈહ અણુસરિઓ ન દ્વીપ હવે મન પ્રવહણ માહરૂં, તુમ પદ ભેટે હે મેં રાખ્યું
- છીપ૦ અ. ૩ અંતરજામી મિલ્વે થક, ફળે માહરે હે સહી કરીને ભાગ હવે વાહી જાવા તણું, નથી પ્રભુજી હે કેઈઈહાં લાગ૦ અ૦ ૪ પલ્લવ ગ્રહી રઢ લેઈશું, નહિ મેળે છે જ્યારે તમે મીટ; આતમ અંબરે જે થઈ, કીમ ઉવટે હે કરારી છીંટ અ૦ ૫ નાયક નિજ નિવાજયે, હવે લાછર્યે હે કરતાં રસ લૂંટ; અધ્યાતમ પદ આપવા, કાંઈ નહિ પડે હો ખજાને ખૂટ, અ૦ ૬. જિમ તમે તર્યા તિમ તાર, શું બેસે છે તમને કાંઈ દામ, નહિ તારે તે મુજને, તે કિમ તુમ હે તારક કહે
નામ૦ અ૦ ૭