________________
ખટપદ ભીને હે સાહિબાજ પ્રેમ,
તિમ હું હૃદય મઝાર૦ મિ. સા. ૫ સાત રાજને હે સાહિબાજી અંતે જઈ વસ્યા,
શું કરીએ તુમ પ્રીત; બિ. નિપટ નિરાગી હો જિનવર તું સહી,
એ તુમ બેટી રીત, મિ. સા. ૬ દિલની જે વાત છે કિણને દાખવું,
- શ્રી વાસુપૂજ્ય જિનરાય; ગિ ખીણ એક આવી છે પંડેજી સાંભળે,
- કાંઈ મેહન આવે દાય. મિ. સા. ૭
૧૩ શ્રી વિમલનાથ જિન સ્તવન વિમલ જિર્ણોદશું જ્ઞાન વિનોદી, મુખ છબી શશિ અહેલેજી; સુરવર નિરખી રૂપ અને પમ, હજીય નમેષ ન મેલેજ. વિ. ૧ વિષ્ણુ વરાહ થઈ ધરે વસુધા, એહવું કઈક કહે છે ? તો વરાહ લંછન માઁ પ્રભુને, ચરણે શરણે રહે છે જીવ વિ. ૨ લીલા અકળ લલિત પુરૂષેત્તમ, સિદ્ધિ વધૂ રસ ભીને જી; વેધક સ્વામીથી મિલવું સોહિલું, જે કઈ ટાળે કીનેજી. વિ. ૩ પ્રસન્ન થઈ જગનાથ પધાર્યા, મનમંદિર મુજ સુધર્યો; હું નટ નવલ વિવિધ ગતિ જાણું,
1 ખિણ એક લ્યો મુજ જીવિ૦ ૪ ચોરાસી લખ વેશ હું આણું, કર્મ પ્રતીત પ્રમાણે છે અનુભવ દાન દી તે વારું, ચેતન કહે મ આણેજી વિ૦ ૫