________________
ગુણના કરે, ભવિકo વીરની વાણી સાંભળીને લાલ, ઊછરંગ થયે બહુ લોક ભવિકટ ભાવ. ૩ , એણિ બીજે કઈ તર્યારે લાલ, વળી તરશે કરશે સંગરે, ભવિક શશિસિદ્ધિ અનુમાનથીરે લાલ, શૈલ નાગધાર અંકરે, ભવિકટ ભાવ. ૪અષાડ શુદિ દશમી દિનેરે લાલ, એ ગાયે સ્તવન રસાળરે, ભવિનેવલવિજ્ય સુપસાયથીરે લાલ, ચતુરને, મંગળ મારે ભવિકo ભાવ, ૫ ,,
A cઘ.
.
. - એમ વીરજિનવર, સયલ સુખકર ગાયો અતિ ઉલટ ભર, અષાડ ઉજવળ દશમી દિવસે, સંવત મઢાર અઢેતરે, બીજ મહિમા એમ વર્ણવ્યો, રહી સિદ્ધપુર ચોમાસએ, જેહભાવિક ભાવે સુણ ગાવે, તસ ધર લીલવિલાસએ છે ૧છે
ज्ञानपंचमीनुं स्तवन.
ઢાળ ૧ લી.
દેસી રશીઆની. પ્રણમી પાર્થ જિનેશ્વર પ્રેમશું, આણી ઉલટ અંગ ચતુરનર, પંચમી તપ મહિમા મહિઅલ ઘણે