________________
( ૧૭ )
મા, સુણ॰ એહજ તિથે નાણુ, સફળ વિહાણુ ભવિ॰ અષ્ટ ક્રમ ચૂરણ કરી, સુણ અવગાહન એકવાર મુકિત મેાઝાર, વિ॰ ॥ ૨ ॥ અરનાથ જિનજી નમ્ર, સુણુ અષ્ટાદશમા અરિહંત, એ ભગવત, ભવિ ઉજ્વળ તિથિ ફાગણની ભટ્ટી, સુણ॰ વરીયા શિવવધુ સાર, સુંદરનાર. ભવિ॰ ॥ ૩ ॥ દશમા શીતળ જિનેશ્વર, સુણ૰ પરમપદની એ વેલ, ગુણની ગેલ, ભવિ॰ વૈશાખ વદ ખીજને દિને, સુણ॰ સૂકા સરવે એ સાથ, સુરનર નાથ, ભવિ૰ ॥ ૪ ॥ શ્રાવણ શુદ્ઘની ખીજ ભલી, સુણ સુમતિનાથ જિનદેવ, સારે સેવ, ભવિ૰ એ િતિથિએ જિનજીતણાં, સુણ॰ કલ્યાણક પચેસાર, ભવના પાર. ભવિ॰ !! પ॥
ઢાળ ૩ જી.
જગપતિ જિન ચાવીશમારે લાલ, એ ભાખ્યા અધિકારરે ભવિકજન, શ્રેણિક આદે સહુ મળ્યારે લાલ, શકિતતણે અનુસારરે ભવિકજન, ભાવ ધરીને સાં ભળારે લાલ. ॥ ૧ ॥ દેાય વરસ ાય માસનીરે લાલ, આરાધા ધરી ખંતરે, ભવિક ઉજમણું વિધિ
શ્યુ કરારે લાલ, ખીજતે મુકિત મહંતરે, ભવિક ભાવ. ।। ૨ । મા મિથ્યા દૂરે તીરે લાલ, આરાધા