________________
(૫૪)
.
અજીતાદિક જિન શેષ રહીજે, ત્રણ ત્રણ ભવ સઘઉં વીજે, ભવ સમકિતથી ગણીજે, જિન નામ અશ્વનિકાચિત ક્રીજે, ત્રીજે ભવ તપ ખેતી ધરીજે, જિનપદ ઉચે સીઝે ॥ ૨ ॥ આચારંગ આદે અંગ અગ્ગા, ઉવવાઇ આદ્દે ઉપાંગ તે બાર, દેશ પચન્ના સાર, છછેદ સૂત્ર વિચિત્ર પ્રકાર, ઉપગારી મુલ સૂત્ર તે ચાર, નંદી અનુરાગ દ્વાર; એ પીસ્તાલીશ આગમ સાર, સુણતાં લહીયે તત્વ ઉદાર, વસ્તુ સ્વભાવ વિચાર; વિષયભુજ ગિનીવિષ અપહાર, એ સમા મંત્ર નકા સ`સાર, વીરશાસન જયકાર ॥ ૩ ॥ નકુલ ખીજોરૂ દાય કર ઝાલી, માતંગસુર શામક્રાંતિ તેજાલી, વાહન ગજ શુંઢાલી; સિહ - પર બેઠી રહીયાલી, સિદ્દાયિકા દેવી લટકાલી, હરિ તાભા ચાર ભુનલી, પુસ્તક અભયા જિમણે ઝાલી, માતુલિંગને વીણા રસાલી, વામ ભુજા નહી ખાલી, શુભ ગુરૂ ગુણ પ્રભુ ધ્યાન ધટાલી, અનુભવ નેહશું દેતી તાલી, વીર વચન ટકશાલી ॥ ૪ ॥ ઇતિ પ્ર
ऋषनदेव स्वामीनी स्तुति.
ન્યાસી લાખ પુરવ ઘર વાસે, વસીયા પરિકર યુક્તા, જન્મ થઠ્ઠી પણ દેવ તરૂ ફલ, ક્ષીરાષિ
'