________________
(૫) બેઠા, લાગે જે જિનછ મીઠા કરે ગણ૫ ૫ઈ, ઈદ ચંદાદિ દીઠા દ્વાદશાંગી વરિઠ્ઠા, ગુંથતા ટલે રિહા ભવિજન હોય હિપ્પા, દેખી પુણશે ગરિઠ્ઠા | ૩ | સુર સમકિતવંતા, જેહ ધે મહંતા; જેહ સજજન સંતા, ટાલીયે મુજ ચિંતા, જિનવર સેવંતા, વિદ્યા વારે દૂરતા, જિન ઉત્તમ કૃણુતા, પશ્રને સુખ, હિંતા, | ૪ |
अथ महावीरस्वामीनी स्तुति.
ગતિમ બોલે ગ્રંથ સંભાલી. એ દેશી. વીર જગત્પતિ જન્મજ થાવે, નંદન નિશ્રિત શિખર ૨હવે, આઠ કુમારી ગાવે, અડગજાંતા હેઠે વસાવે, રૂચકગિરિથી છત્રીશ જાવે, દ્વીપ રૂચક ચઉભાવે. છપ્પન્ન દિ કુમરી ફુલરાવે, સૂતિકરમ કરી નિજ ઘર પાવે, શક સુઘાષા વાવે, સિંહનાદ કરી જોતિષી આવે, ભવનવ્યંતર શંખ પડહે મિલાવે, સુરગિરિ જન્મ મહાવે. તે ૧ રૂષભતેર શશિ સાત કહીજે, શાંતિનાથ ભવ બાર સુણજે, મુનિસુવ્રત નવ કીજે; નવ ને મીશ્વર નમન કરીએ, પાસ પ્રભુના દશ સમરીજે, વીર સત્તાવીશ લીજે,