________________
(૩૧) સાધુભક્તિ ઉત્સાહેાજી, વિમલેશ્વર ક્રેશ્વરીદેવી, સાનિધ્યકારી રાજેજી, શ્રી ગુરૂ ક્ષમાવિન્ય સુપસાથે, મુનિ જિન મહિમા છાજેષ્ટ. ॥ ૪ ॥
સિદ્ધનીની સ્તુતિ શ્રીની.
પ્રહે ઉઠી વટ્ટુ, સિચક્ર સદાય, જપીએ નવ પદ્મના, જાપ સદા સુખદાય, વિધિ પૂર્વક એ તપ, જે કરે થઈ ઉજમાળ, તે સવિ સુખ પામે, જિમ મા શ્રીપાળ. ॥ ૧ ॥ માલવપતિ પુત્રી મયણા અતિ ગુણવંત, તસ ક્રમ સચૈાગે કાઢી મિલિયા કત, ગુરૂ વણ્ તેણે, આરાધ્યું તપ એહ, સુખ સ ́પદા વરીયા, તરીયા ભવજળ તેહ. ॥ ૨ ॥ આંબિલને ઉપવાસ, છઠ્ઠું વળી અઠ્ઠમ, દશઅઠ્ઠાઇપદર, માસ છ માસ વિશેષ, ઇત્યાદિક તપ બહુ, સહુમાંહિ શિરદાર, જે ભવિયણ કરશે, તે તર સંસાર. ॥ ૩ ॥ તપ સાનિધ્ય કરશે, શ્રી વિમળેશ્વયક્ષ, સહુ સંધના સંકટ, ચરે થઇ પ્રત્યક્ષ, પુંડરીક ગણધાર, ક્નેકવિષ્ય બુધશિષ્ય બુધદર્શન વિજ્ય કહે પહોંચે સકળ જગીશ. ॥ ૪ ॥