________________
(૩૫)
વ શાલિત સ્વપ્રભા નિર્જિંતરવિ, ચક્રી સપ્તમ ભુકતભાગી અષ્ટાદશમા જિનવર; સુર · અસુર વ્યંતર ॥ ૪ ॥ લાકાંતિ કામર બાધિતા જિન, ત્યકતરાજ્યરમાંભર, મૃગશીર એકાદશી શુકલ પક્ષે ગ્રહિત સચમ સુખકર', અરનાથ પ્રભુ પદ પદ્મ સેવન, શુદ્રરૂપ સુખાકર, સુર અમુર વ્યતર૦ ॥ ૫ ॥ ઇતિ
काथ नवपदनुं चैत्यवंदन
સકલ મંગલ પરમ ક્રમળા, કેલિ મજીલ મંદિર, ભવકેાટિ સંચિત પાપનાશન, નમા નવ પદ જ્યુકર ! અરિહંત સિદ્ધ સુરીશ વાચક, સાધુ દર્શીન સુખકર’, વરજ્ઞાન પદ ચારિત્ર તપએ, તમા નવ પદ જ્યકર. ॥ ૨ ॥ શ્રીપાળ રાજા શરીર સાજા, સેવતાં નવપદવર; જગમાંહિ ગાજા ખ્રીતિ ભાજા, નમા નવપદ જ્યકર, ૫ ૩ ૫ શ્રી સિદ્ધચક્ર પસાય સંકટ, આપદા નાસેસવે; વળી વિસ્તરે સુખ મનવાંછિત, નમા નવપદ જ્યકર ॥ ૪ ॥ આંબિલ નદિન દેવવદન, ત્રણ ટક નિરંતર; બેવાર પડિકમાં પડિલેહણ, નમા નવ પદ્મ જ્યકર, ॥ ૫ ॥ ત્રણ કાલ ભાવે પૂષ્ટએ,