________________ (20) કુષ્ઠ દેહાજી, ગણી સમયસુંદર એમ કહે, જીન ધર્મનો મર્મ એહજી, પાપ 9 ધનધન તે દિન યુઝ કદી હશે, હું પામીશ સંયમ સુધાજી, પૂર્વ ત્રષિ પંથે ચાલશે, ગુરૂ વચને પ્રતિબધા ધન | 10 અંતમાંતભિક્ષા ગૌચરી, રણવને કાઉસ્સગ્ન લેશું, સમતા શત્રુમત્ર ભાવશું, સંવેગ શુધે ધરશું ધન 11 છે સંસારનાં સંકટ થકી, હું છટીશ જીન વચને અવતારજી ધન ધન સમય સુંદર તે ઘડી, તે હું પામીશ ભવ પારેજી; ધન 12. 4 साख जीवायोनिमा मुंगां बहेरांदिनो छप्पो લક્ષ ચોરાસી એનિમે, મુંગા બાવન લાખ બત્રીસ કહીએ લતાં, ચોપનને નહિ નાક 1 પાપનને નહિ ના, ત્રીસ લાખ ના વખાણું; છપન આંખે હીણ, અઠયાવીસ દેખતા જાણું 2 છવીસ કાને સાંભલે, અઠ્ઠાવન કાને હીણુ કયા કવિ સુરસંગ વિનતિ કરે, લક્ષચોરાસીયાનિ એમ થયા છે - કી સમાપ્ત. *