________________
(૦૨). મોટક | ૧૧ છે એટલું આવ્યું તું નન્દનું તેડું જે, જતાં ન વહે કાંઈ તમારું મનડું જે, મેં તુમને તિહાં કેલ કરીને મોકલ્યા . ૧૨ મે મોકલ્યા તે મારગ માંહી મળીયા, સંભૂતિ આચારજ જ્ઞાને બળીયાજે, સંયમ દીધું સમક્તિ તેણે શિખવ્યું જે ૧૩ શિખવ્યું તે કહી દેખાડે અમને, ધર્મ કરતાં પુણ્ય વડેરૂં તમને જે, સમતાને ઘેર આવી વેશ્યા ઇમ વદેજે . ૧૪ વદે મુનીશ્વર શંકાને પરિહારજે, સમકિત મૂળે શ્રાવકનાં વ્રત બાર પ્રાણાતિપાતાદિક પૂલથી ઉચ્ચરે જે તે ૧૫ ઉચ્ચરે તે વિ છે ચોમાસું , આણું લેઇને આવ્યા ગુરૂની પાસે, મુતવાણી કહેવાણુ ચદેવ જે છે ૧૬ પૂર્વી થઈને તાર્યા પ્રાણી થોક, ઉજ્વળધ્યાને તેહ ગયા દેવલોક, રૂષભ કહે નિત્ય તેહને કરીએ વદનાજે છે ૧૭ | ઇતિ
અા શ્રી રવિક્રમણીની તા . વિચરતા ગામે ગામ, નેમિ જિણેશ્વર સ્વામ, આછે લાલ નયરી દ્વારામતિ આવિયા ૧ જણાદિક નર નારસહ મળી પર્ષદા બાર, આ છે લાલ નેમિ વંદન તિહાં આવિયા છે ૨ રીએ