________________
(૩૦) સરિખે મેળે આ સ સારમાં જે છે ૨ સંસારે મેં જોયું સકલ સ્વરૂપજે, દર્પણની છાયામાં જેવું રૂ૫જે, સુપનાની સુખડલી ભૂખ ભાગે નહીં . ૩ ના કહેશે તે નાટક ક૨શું આજજે, બાર વરસની માયા છે મુનિરાજજે, તે છેડી 'કેમ જાઉં છું આશા ભરીજે ૪ આશા ભરિયો ચેતન કાળ અનાદિ, ભમીઓ ધર્મને હીણ થયા પરમાદિ, ન જાણું મેં સુખની કરણ જેમની, ૫ જોગી જમલમાં વાસે વસિયા, વેશ્યાને મંદિરીયે ભેજન રસિયાજે, તુમને દીઠા એવા સંયમ સાધતા છે ૬સાધશું સંયમ ઇચ્છારાધ વિચારી જે, કુમાપુત્ર થયા નાણું ઘરબારી જે, પાણીમાંહે પંકજ કેરૂં જણિયે જે છે ૭. જાણીએ તો સઘળી તમારી વાત, મેવા મીઠા રસવંતા બહુ જાતજે, અમરભૂષણ નવનવલો ભાતે લાવતા | ૮ | લાવતા તે તું દેતી આદરમાન જે, કાયા જાણું રંગ પતંગ સમાનજે, ઠાલીને શી કરવી એવી પ્રીતડીજે ા લા પ્રિતડી કરતાને રંગભર સેજજે, રમતાને રેખાડતા ઘણું હેત, રિસાણી મનાવી મુજને સાંભરેજે, | ૧૦ | સાંભરે મુનિવર મનડું વાળે, ઢાંક્યા મરિન ઉપાડ પરજવાળે, સંયમમાંહી એ છે પણ