________________
(૨ ) + ૧૨ એમ જાણી ચોખાઈ ભજે, અવિધિ આશાતન દૂરે તજે, જનશાસન કિરિયા અનુસર, જીમ ભવસાચર હેલા તરે છે ૧૩ . શ્રદ્ધાળુ સેવા વિધિ સાર, અનુષ્ઠાન નિજ શક્તિ અપાર, દ્રવ્યાદિક દૂષણ પરિહરે, પક્ષપાત પણ તેહનો કરો ૧૪ ધન્ય પુરૂષને હાય વિધિ જેમ, વિધિ પક્ષારાધક સવિ ભેગ, વિધિ બહુમાની ધન્ય જે નરા, તેમ વિધિ પક્ષ અષક ખરા | ૧૫ આસન સિદ્ધિ તે હવે જીવ, વિધિ પરિણમી હોયે તસપીવ, અ. વિધિ આશાતન જે પરિહરે, ન્યાયે શિવલછી તસ વરે છે ૧૬ છે
उत्तराध्यनना दशमाध्ययननी सकाय.
વીરવિમલ કેવળ ધણીજી, સકલ જતુ હિતકાર, ઉત્તરાધ્યયન દશમે કહ્યાજી, હિતશિક્ષા અધિકાર, ગુણવંતા ગેય મ મ કરે ક્ષણપ્રમાદ, ને ૧ છે બહુ ભવભમતાં પામીયાજી, ચરણ ધર્મ પ્રાસાદ, ગુણ એ આંકણી. પાકું પીંપળ પાંદડું, પવને ભૂમી પડંત, બીજાંકુંપળ ઉપજે, અતિ તેમ ઝરંત; ગુણ૦ ૫ ૨ | ડાભ અણીજલ બિંદુએ, સ્થિર રહે કે કાલ, શ્વાસોશ્વાસને વાયરે છે, જીવિત તેમ