________________
( ૭ )
ń ૩ ॥ દર્શન પૂજા અનુક્રમે ઘટે, ચારે સાને દિવસે મટે, પર શાસન પણ એમ સ, ચારે શુદ્ધ હૈયે તે કહે ॥૪॥ પહેલે દિન ચંડાલશી કહી, ખીજે દિન બ્રહ્મયાતિની સહિ, ત્રીજે દિન ધેાબણુ સમજાણુ, ચેાથે શુદ્ધ હૈયે ગુણ ખાણું૦ | ૫ | ઋતુવતી કરે ઘરનું કામ, ખાંડણુ પીસણુ રાંધણુ ઠામ, તે અન્ને પ્રતિલાલ્યા મુણી, સદ્ગતિ સાક્ષી પાતે હણી ॥ ૬ ॥ તેહજ અન્ન ભર્તાદિક જીમે, તેણે પાપે ધન ક્રૂરે ગમે, અન્નસ્વાદ ન હેાયે લવલેશ, શુભ કરણી જાયે પરદેશ ॥ ૭૫ પાપડ વડી કેરાદિક સ્વાદ, ઋતુવંતી સ ંગતિથી લાદ, લુ'ડણ ભુંડણને સાપણી, પરભવે તે થાયે પાપણી॰ ॥ ૮ ૫ ઋતુવંતી ઘરે પાણી ભરે, તે પાણી દેહરાસરે ચડે, બાધબીજ નવિ પામે કિમે, આશાતનથી બહુ ભવ ભમે૰u૯ ૫ અસ ઝાઇમાં જમવા ધસે, વિચે બેસીને મનમાં હસે, પેતે સવે અભડાવી જીમે, તેણે પાપે દુતિ દુઃખ અમે॰ । ૧૦ ।। સામાયક પડિકમણુ ઘ્યાન, અસાઝાઇએ નવિ સંગે દાન, અસઝાઇએ જો પુરૂષ આ ભડે, તેણે ફરસે રાગાદિક નડે॰ ॥ ૧૧ ૫ ઋતુવતી એક જીનવર નમી, તેણે ક્રમે તે બહુ ભવ ભમી, અડાલી થઇ તે વલી, છત આશાતત તેહને લીવ