________________
ગ ૨ પ્રાણ. | ૮ વયજન પરિયા રે, ચંદુવા સુવિશાલ, ઠામ ઠામ બંધાવીયા રે, વર્તે જ્યચકાર રે. પ્રાણી છે હો ચુલક ઘટી ઉખલા ૨, ગ્રસની સમાજની જેહ, પાણિઆરૂં એ ઘર કેરું રે પાંચે આખેટક એહરે, પ્રાણુ છે ૧૦ (ઉપરના ચુલાદિક પાસે વસ્તુ અજયણદીકથી વાપરે તે પાંચ ખાટકી જેટલું પાપ લાગે છે) પાંચે આખેટક દિન પ્રત્યે રે, કરતા પાતક જેહ, ચુલા ઉપર ચંકવો રે નવિ બાંધે તગેહ રે પ્રાણુ છે ૧૧ સાતચંદુવા બાલીયા રે, તેણે કારણુ ભવસાત, કઢ પરાભવ તે સહ્યા રે, ઉપર વરસ સાત રે, પ્રાણી છે ૧૨ એ જ્ઞાની ગુરૂમુખથી સુણું રે પૂર્વભવ વિસ્તાર, જતિમરણ ઉપન્યું રે, જો અથિર સંસાર રે, પ્રાણી ૧૩ પંચ મહાવ્રત આદરી રે, પાલી નિરતિચાર, સ્વગે સિધાવ્યા દંપતી રે, જિહાં માદલના ઘોંકાર રે; પ્રાણી
૧૪ સંવત (૧૭૨૮) સત્તર આડત્રીશ સામે રે, વદિદશમી બુધવાર, રત્નવિજય ગણિવર તણે રે, એ રવિ અધિકાર રે, પ્રાણું ૧૫ તપગચ્છ નાયક સંદરૂ રે શ્રીવિજયપ્રભ સૂરદ, કીર્તિવિજય વાચક તણે રે માનવિજય કહે શિષ્ય રે, પ્રાણી છે ૧૬