________________
(૨૬૫)
ઢાલ ૩ જી. કપુર હોયે અતિ ઉજલે રે એ દેશી. દેવદત્ત વ્યવહારી રે, આણી મનમાં રીશ, વહળાવણ ચાલીયેરે, લઇ સાથે જગીશે રે, પ્રાણી જીવદયા મન આપ્યું. ૧ એ સઘલા જિનના વાણી રે પ્રાણી, ધર્મરાય પટ્ટરાણું રે પ્રાણું, એ આપે કેડી કલ્યાણી રે મા, જીવ૦ મે ૨ અનુક્રમે મારગ ચાલતાં રે, શેઠ સહદર ગામ, જામિની જમવા તેડીઆરે, તે તેણે નિજ ધામ રે, પ્રાણ જીવ
૩ મે ન જમે શેઠ તે વડુ વિનારે, વહુ પણ ન જમેરાત, સાથે સર્વે નવિ જમ્યાં રે, વાધિ બહુલી રાત રે, પ્રાણી છે ૪ શેઠ સગાં રાતે જમ્યાં રે મરી ગયાં તે આપ, ચોખા ચરૂમાં દેખીયે રે, રાતે ૨ધાણે સાપ રે, પ્રાણી છે ૫ | શેઠ કહે અમકુલ તણી રે, તું કુલદેવીમાય, કુટુંબ સહુ જીવાડીયા રે, એમ કહી લાગે પાય રે પ્રણી | ૬ | નવકાર મંત્ર ભણી કરીરે, છાંટીયાં સહુને નીર, ધર્મ પ્રભાવે તે થયા રે, ચેતન સલા જીવ રે; પ્રાણo | ૭ | મૃગસુંદરી પ્રતિબુઝ રે, શેઠ સયલ વડભાગ, જિનશાસન દીપાવીયે રે, પામી તે સયલ સભા
૧ રાત્રિએ.