________________
(૨૫૮) પિડિલેહણું દેય ટંકની આદરે, જિન પૂજા ત્રણ કાલ, સુo બ્રહ્મચારિ વલી ભૂઈ સંથારવું, વચન ન આલ પંપાલ, મુ. શ્રી ૪ મન એકાગ્ર કરી આયંબિલ કરે, આ ચૈતર માસ, સુ. શુદિ સાતમથી નવ દિન કીજીયે, પુનિમેં ઓચ્છવ ખાસ, સુ. શ્રી ને ૫ ઈમ નવ એલી એકાશી આયંબિલેં પુરી પૂરણ હર્ષ, સુ. ઉજમણું પણ ઉદ્યમથી કરે, સાડા ચ્યારે ૨ વર્ષ, સુ. શ્રી ને ૬ એ આરાધનથી સુખ સંપદા, જગમાં કીતિ થાય, સુ. રેગ ઉપદ્રવ નાશે એહથી, આપદ દૂરે પલાય; સુ. શ્રી છે ૭. સંપદા વાધે અતિય સેહામણું, આણું હોય અખંડ, સુરુ મંત્રયંત્ર તંત્ર કરી સેહતા, મહિમા જાસ પ્રચંડ, સુ. શ્રી ને ૮ સરી જેહની સેવા કરે, વિમલેસર વલી દેવ; સુo મન અભિલાષ પુરે સવિ તેહના, જે કરે નવપદ સેવ, સુશ્રી લલા શ્રીપાલે તેણુપર્વે આધિઉં, દૂર ગયો તરોગ, સ૦ રાજધે દિન દિન પ્રતિ વાધતે, મનવંછિત લહ્યા ભેગ; સુ શ્રી. ૧૦ અનુક્રમે નવમે ભવ સિદ્ધિ વર્યા, સિદ્ધચક્ર પસાય, સુo એણિપરે જે નિત નિત આરાધયે, તસ જશવાદ ગવાય, સુo શ્રી રે ૧૧ છે સંસારિક સુખ વિલસી અનુક્રમે,