________________
(RNG)
ધાને ઘણુ રે, ટ્વાસ દીએ કિરતાર, આપ કમાઈ રે પૂરવ ભવતણી રે, ન મિટે તેડુ લગાર, સંઘ ૫ ૪ ૫ કઠીન કને અતિશ જે કરે રે, તેહનાં ફળ વિપાક, હું... નવિ જાણુ રે, કુણ ગતિ તાહરી ૐ, તે જાણે વીત શંગ કાંઇ ॥૫॥ તુજ દેખતાં રે બેયને જીન્નડા કણુ કુણુ ગયાં નરનાર, ઇમ જાણીને નિશ્ચે જાણવું ૐ,ચેતન ચેત ગમાર, કાંઇ॰ ॥ ૬॥ તે દુઃખ ઘણાં રે, બહુ રમણીતણાં રે, અનંત અનંતી કે વાર, લબ્ધિ કહે રે જીનજીને જે ભજે, પામે તે મુક્તિ દ્વાર, કાંઇ ॥૭॥
पद्मविजययजी कृत विल तपनी सजाय. દેશી રસીયાની.
શ્રી મુનિચ'દ મુનીશ્વર વક્રિય, ગુણવંતા ગણ ધાર, સુજ્ઞાની, દેશના સરસ સુધારસ વરસતા, જ્યુ પુષ્કર જલધાર. સુ, શ્રી ॥ ૧॥ અતિશય જ્ઞાની પર ઉપકારીયા, સચમ શુદ્ધ આચાર, સુ શ્રી શ્રીપાલ ભણી નપ આપીયેા, કરી સિદ્વચક્ર ઉદ્ધાર, મુ શ્રો ॥ ૨ ॥ આયંબિલ તપવિધિ શીખી આરાશ્રીયા, પડિક્કમણાં ઢાચાર, સ૦, અરિહંતાદિક પદ એક એકન, સૂણું દેય હાર, ૫ ૩.૫ ૩ શ્રી