________________
( ૨૧૮)
બ
અધિકારીજી, કીયાનાં ફલ પામીયા, તાહરી કરણી સારી હા, બ૰ ॥ ૧૧૫ પુરિમતાલે હું ઉપન્યા, શ્રાવક સુ આચારીજી, સયમ મારગ આદર્યાં, મે' નારી નિવારી હૈ।, ખ’૰ । ૧૨ । મેં પણ ઋધિ લહી ઘણી, બહુ વિવિધ પ્રકારે જી, શુભ માનવ ભવ પામીને કાણુ મૂરખ હારે હા, બ॰ !! ૧૩ ॥ એણે સ’સારમાં રાચિયા, વિષયરસમાં ભૂલે, તારણ નાવતણી પરે, ધમ ાઇ ન તાલે હ્રા, બ′ ॥ ૧૪ ॥ ચિત્ત કહે બ્રહ્મરાયને, કહું છુ દિલમાં આણા, આ અવસર છે દાહિલા, ધર્મમારગ જાણેા હૈ!, ॥ ૧૫ ॥ નિયાણુ` કરી સુખ યાં માનવ ભવ કેરાં જી; ધૃણિ કરણીથી જાણજે, તાડુરા નરકમાં ડેરા હૈા, ખ॰ ॥ ૧૬ ૫ છઠ્ઠું ભવે જીજીઆ, આપણુ બેહુ ભાઇ, હુવે મલવું છે દેહિલુ, જેમ પત રાઇ હૈ!, બં॰ ॥ ૧૭। િસાધુ કહે સુણા રાયજી, અબ આ ૠધિ ત્યાગાજી, આ અવસર છે પરવડા, સંયમ મારગ લાગા હા, બં॰ ।। ૧૮ ૫ રાય કહે સુણા સાધુજી, કછુ અવર બતાવાજી, આ ઋષિ તા છુટે નહિ, મુઝ હુવે પસ્તાવા હૈ!; બ′૦ ૫ ૧૯૫ ચિત્ત કહે બ્રહ્મરાયને, તાહરી ભવસ્થિતિ નાઇ, માહરા વાર્યાં નહિ વળા, તારાં કમ સખાઇ હા, બ