________________
હાણુકે છે ૩૨ પાળે રે વત ભાવે, વ્રત પાળતાં રે દુઃખ હુંક નવેકે, પાલો રે વ્રત ભાવે છે ૩૩ . બ્રહ્મચારી શ્રાવક યતિ, નવિ કરે મરડા મેડિ, ઉજવલ આછાં લુગડાં, વળી બહુ મૂલાં રે, પહેરતાં હવે ખાડિકે, પા૩૪ | કુંભકાર એક ડોકર, જાયે માટી કાજ, ખણતાં રતન પ્રગટ થયું, તે દરે તેણે મુકયું પાજકે, પા છે ૩૫ માંસ ખંડ જાણું કરી, સમળી લેઇ જાય, નાંખ્યું કૂપ માંહે જઈ, કરે ઓરતા ૨ દુખ સભલું થાયકે, પા ૩૬ છે સમળી સરખી કામિની, રયણ સરીખુ શીલ, બ્રહ્મ ચારી જે સાચવે, તે ઈહભવ રે, તસ પરભવ લીલ, પા૩૭ શ્રી અકબરપુરમાંહે રહી, કીધી એક સઝાય, સંવત સત્તર કર શ્રાવણ માસે, વ્રત પાળતારે દુખ દુરે પલાયકે પાત્ર છે ૩૮. શ્રી દેવવિજ્ય પંડિતવરૂ, શ્રી વિજય બુદ્ધરાય, તસશષ્યિ મેરૂ વિજય કહે, વ્રત પાળતાં રે નવનિધિ ઘર થાય કે પાલેર છે ૩૯
चित्त बहादत्तनी सफाय. ચિત્ત કહે બ્રહ્માયને, કહું છું દિલમાં આણે છે, પૂર્વભવની પ્રીતડી, તે તે મૂલથી મ ગેડે