________________
(૧૦૭) જાણિયે રે, એક કેડી દસલાખ પદ છે તેહનાં, પાંચસેબાર સવિ ગણીયે રે, ચા ૧૧ એકાદસમું કલ્યાણ નામે, કેડી છવીસપદ સુધારે, બારવસ્તુ એક સહસ વીસ ગજ, લિપી અનુમાન પ્રસિધા રે, ચાછે ૧૨ કે પ્રાણવાય બારમું પૂર્વ, તેર વસ્તુ સુખકારીરે, છપનલાખ એક કેડીપદ ગજ વળી, બે સહસઅડતાલી સારરે, ચ૦ મે ૧૩ છે ક્રિયાવિશાલ તેરમું પૂર્વ, નવકોડી પદ વસ્તુત્રીસ રે, ચારસહસ છનુંગજ માને, લિખવા અધિક જગદીશ રે, ચ૦ ૧૪ લેકબિંદુસાર ચૌદમું પૂર્વ, પદકેડી સાડીબાર રે, વસ્તુ પચવીસ ગજએકશત બાણું, અધિકા આઠ હજાર રે ચૈ ૧૫ ધુરીયાંરે પૂર્વ છે ચુત, અવરને તે ન જાણે રે, દષ્ટિવાદને ભેદ એ ચેાથે, શાસનભાવ વખાણે રે, ચીર છે ૧૬ એણિપરે ચૌદપૂર્વની સેવા, કરતાં આતમદીપે રે, શ્રીનવિમલ કહે નીજ એ. તે સાવિ અરિયણુપેરે, ચોદપૂર્વધર ભક્તિ કરીને ને ૧૭ |
अथ मधुबिंनी सकाय. મધુબિંદુ સમે સંસાર, મુંઝાણુ માલતા સંસારે સુખી અણગાર જીનેશ્વર, બાલતા ૧