________________
(૨૮) શેરે, ચ૦ | ૨ અગ્રાયણી પૂર્વ છે બીજું, વસ્તુ છવીશ છે જેહની રે, છનું લાખ પદ બે ગજમાને, લખન શક્તિ કહી તેહની રે, ચછે ૩ વીર્ય પ્રવાદ નામે છે ત્રીજું, વસ્તુ સાળ અધિકાર રે, સાતેર લાખ પદ ગજ ચામાને, લખપના ઉપચાર રે, ચેo | ૪ | અસ્તિપ્રવાદ જે ચોથું પૂર્વ, વસ્તુ અઠાવીશ કહીયે રે, સાત લાખ પદ અડગજ માને, મસીયું જે લિપિ લઈયે રે, ચ, છે ૫ | જ્ઞાનપ્રવાદ પંચમ પૂર્વ, વસ્તુ બાર સુવિચારી રે, એણે એક કોડી પદ છે તેહનાં, સેળ ગજ લિપિ થાયરે, ચાછે ૬. સત્યપ્રવાદ છઠું પૂર્વ સણસઠ, અધિક પદે એક કેડી રે, બે વસ્તુ ગજ બત્રીસ માને, શીખવાને મસી જુદી રે, ચા૭. આત્મપ્રવાદ સતમ સાળ વસ્તક, કેડી છવીસ પદારૂ રે, ચોસઠી ગજમસી માને લખીયે, એ ઉપમાન સંભારો રે, ચો ૮ આઠમું કર્મપ્રવાદ પૂર્વ, ત્રીસ વસ્તુ અધિકાર રે, એંસી સહસ એક કેડી પદ ગજ વળી, એકસ મઠાવીશ ધારો રે, ચા કે ૯ પ્રત્યાખ્યાનપ્રવાદ છે નવમું, વીશવસ્તુ, પદ જેહનાં રે, લાખચોરાસી મજ બસંછપન, લિખિત માને કહ્યું છે તેનું રે, ચ૦ ૧૦ વિવાખવાદ પૂર્વ છે દશમું પંદર વસ્તુ તસ