________________
(૧૨) श्री मुनिसुव्रतजिन स्तवन. (ઈડર આંબા આંબલી રે—એ દેશી) મુનિસુવ્રત કીજે મયારે, મનમાંહિ ધરી મહિ; મહિર વિહણ માનવીર, કઠિણ જણાયે કેર૦ ૧૫ જિણેસર તું જગનાયક દેવ, તુજ જગ હિત કરવા ટેવ, બીજા જુવે કરતાસેવ. જિ. અરહદુ ખેત્રની ભૂમિકા, સિંચે કૃતારથ હોય; ધારાધર સઘળી ધરારે, ઉધરવાસજજ જેય, જિ૨. તે માટે અશ્વ ઉપરે, આ મનમાં મહેર; આપે આયા આફ.
રે, બેધવા ભરૂચ શહેરજિ૩અણુ પ્રાથતા ઉધર્યારે આપે કરીય ઉપાય. પ્રાર્થતા રહે વિલવતાર, એ કુંણ કહીયે ન્યાય. જિ૦ | ૪ | સંબંધ પણ તુજ મુજ વિગેરે, સ્વામી સેવક ભાવ, માન કહે હવે મહિરનેરે, ન રહે અજર પ્રસ્તાવ, જિ. પા
श्री नमिनाथ जिन स्तवन. (કપુર હવે અતિ ઉજળોએ દેશી) | શ્રી નમિનાથ જિણુંદને રે, ચરણ કમળ લયલાયક મૂકી આપણિ ચપળતા રે તુચ્છ કુસુમે મતજાય રે, ૧. સુણી મન મધુકર માહરી વાત, મ