________________
રેલે, સા. શબ્દ અરથથી તે પણ દ્વિવિધપર મુણે રે લે. ૨ | સા. ઇંદ્ર હરિ ઇત્યાદિક શબ્દતણા ભલા રે લે, સા. જે અભિલાષ નહિ તે અર્થપર્યવ કળા રે લે, સાતે પણ ત્રિવિધ કહીજે વપર ભેદે કરી રેલે, સાતે પણ સ્વભાવિકે આપેક્ષિકથી વરી રે લે. ૩ સાવ સર્વ અતીત અનાગત સાંપ્રત કાળથી રેલે, સાર ઇત્યાદિક નિજ બુદ્દે કરે સંભાળથી રે લ; સા સમકાળે ઈમ ધર્મ અનંતા પામી રેલે, સા. તે સવિ પ્રગટ ભાવથી તુહ શિર નામીયે રે લે છે ૪ સા. ખટદવ્યના જે ધર્મ અને તા તે સવે રે લો, સાવ નહિ પ્રચ્છન્ન સ્વભાવ અભાવ મુજ સંભવે રે લે, સાપુષ્ટાલંબન તુંહી પ્રગટપણે પામી રે લે, સા. હું પણ હવે તુજ રીતે થવાને કામીયો રે લે, ૫ સારુ મલિલનાથ પર હસ્તિ મલ્લ થઈઝૂઝશું રેલે, સા. યું ખટમિત્રને બૂઝવ્યા તિમ અમે બૂઝસ્ય રેલેસાતસપરે ઉત્તમ શિષ્યને મહેરથી નિરખીયે રે લે, સાપદ્મવિજય કહે તે અમસ્તે ચિત્તમાં હરખીયે રે લે. છે ૬