________________
(૧૩૭) ધાને ૫ પાપ નહી કોઈ ઉસૂત્ર ભાષણ જિસ્થા ધર્મ નહી કઇ જગસૂત્ર સરિખા સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહને શુદ્ધ ચારિત્ર પરિખ: ધાર તરવારની છે ૬ | એહ ઉપદેશનું સાર સં ક્ષેપથી, જે નરા ચિતમેં નિત્ય ભાવે, તે નરા ત્ર્યિ બહુ કાળ સુખ અનુભવી, નિયત આનંદધન રાજs પાવે, ધાર ૭
श्री धर्मनाथजिन स्तवन, (હરે મારે જોબનીયાને લટકે દહાડા ચાર–એ દેશી)
હાંરે મારે ધર્મજિદશું લાગી પૂરણ પ્રીતજે, જીવડલે લલચાણે જિનજીની ઓળગે રેલે, હરે મુને થાશે કોઈક સમે પ્રભુ સુપ્રન્નજે, વાતડવી માહરીરે સવિ થાશે વગેરેલો. તે ૧ | હાંરે પ્રભુ દુર્જનને ભંભેર્યો માહરા નાથજે, ઓળવશે નહી
જ્યારે કીધી ચાકરીરે લે: હાંરે મારા સ્વામી સરખે કણ છે દુનિયામાંહે જે, જઇથેરે જીમ તેને ઘર આશા કરીરે લેલ૦ | ૨ | હાંરે જસ સેવા સેંતી સવારથની નહી સિદ્ધજે, ઠાલરે શી કરવી તેહથી ગોઠડી રે, હાંરે કાંઇ એઠું ખાય તે મીઠાઈને માટે જે, કાંઈરે પરમાર્થ વિણ નહી પ્રીતડી રે ૩ હીર