________________
(૧૬) . દેખે તે સહજ સ્વરૂપ છે. વિ. ૪ વિમલ જિદથીરે ધ્રુવપદ રાગીયા, નિર્મલ કરે નિજ શક્તિ; સૈભાગ્યલક્ષ્મીસુરિ અવધ ભેદી લહે, પૂર્ણાનંદ પદ વ્યકિત. વિ . ૫
श्री अनंतनाथ जिन स्तवन.
(રાગ-રામગીરી કડ) ધાર તરવારની સાહિલી હિલી, ચૌદમા જિનતણ ચરણ સેવા ધારપર નાચતા દેખ બાજી ગર, સેવના ધાર૫ર રહે ન દેવા, ધાવે છે ૧એક કહે તેવી વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લેસન ન દેખે ફળ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે સ્મારગતિમાંહિ લેખે, ધા૦ મે ૨. ગચ્છના લેહ બહુ નયણ નિહાળતાં, તત્વની વાત કરતાં ન લાજે. ઉદરભરણાદિ નિજકાજ કરતાં થકાં, મેહ નડિચા કલિકાલ રાજે, ધાતુ છે ૩ વચન નિરપેક્ષ વ્યવહાર જુઠે કહ્યા, વચન સાપેક્ષ વ્યવહાર સાચો, વચન નિરપેક્ષ વ્યવહાર સંસારફળ, સાંભળી આદવી કાંઈ રાવ્યો.
ધાજ દેવગુરૂધર્મની શુદ્ધિ કહે કિમ રહે, કેમ રહે શુદ્ધ શ્રદાન આણે. શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ કિરિયા કરી છાપરે લીપણે તેહ જાણે,