________________
(૧૨૭) श्री अनिनंदन जिन स्तवन.
(ઢાલ મોતીડાની—એ દેશી. ) પ્રભુ મુજ દરિશન મળીયો અલવે, મન થયો હવે હળવે હળવે, સાહિબા અભિનંદન દેવા, માહેના અભિનંદન પુણ્યોદય એ મેટો માહરે, અણચિંત્યો થયે દરિસણ તાહરે. સા દેખત ખેવ હરી મન લીધું, કામણગારે કામણ કીધું સારુ મનડું જાયે નહિ કોઈ પાસે, રાત દિવસ રહે તારી પાસે, સા. છે ૨ પહિલું તે જાયું હતું સાહિલું, પણ મોટા શું હિળવું દેહિલું સાવ સોહિલું જાણે મનડું વ: ળગ્યું, થાય નહિ હવે કીધું અળગુ. સા. ૩. રૂપ દેખાડી હાયે અરૂપી, કિમ ગ્રહિવાયે અકલ સરૂપી, સા તાહરી ધાત ન જાણી જાયે, કહો મનડાની શી ગતિ થાયે, સા. ૪. પહેલાં જાણી પછી કરે કિરિયા, તે પરમારથ સુખના દરીયા. સાવસ્તુ અજાયે મન દોડાવે, તે તે મુરખ બહુ પસ્તાવે, સાહ છે ૫ છે તે માટે તું રૂપી અરૂપી, તું શુદ્ધ બુદ્ધને સિદ્ધ સરૂપી. સા. એક સરૂ૫ ગ્રહીઉ જમ તાહરે, તવ ભ્રમ રહત થયું મન મારૂં સારુ
છે તુજ ગુણ જ્ઞાન ધ્યાનમાં રહિયે, મહિળવું
છે.