________________
()
श्री संभवनाथ जिन स्तवन. (હાર કાંઇ ચેાવનનિયાના લટકા દાડા ચારજો એ દેશી.)
હાંરે પ્રભુ સભવસ્વામી, ત્રીજા શ્રી જગનાથો; લાગીરે તુજથી દૃઢ ધર્મની પ્રીતડીરે લા; હાંરે સરસ યુકેામળ સુરતર દીધી બાથો, જાણ્યું, રેસે ભૂખે લીધી સુખડી રે લા ॥ ૧ ॥ હાંરે સકળ ગુણે કરી ગીરૂ તુહીજ એકજો, દીઠા રે મન મીઠા ઇડા રાજીઆ રે લા; હાંરે- તુજસ્યુ' મિલતાં સાચા મુ જસ્યું વિવેકજો, હુતારે ધણીમતે થઇને ગાજી ૐ લે. ॥૨॥ હાંરે નહિ છે મારે હવે કેતુની પરવારો, જો તારે સાહી મુજ લેજે બાંહડીરે લા. હાંરે તુજ પાસેથી અળગા ન રહુ. નાહો, ઢેડેરે કુણુ તાવડ છાંડિ છાંહડી લેા ॥ ૩ ॥ હાંરે ભાગ્યે લહીચે તુજ સરીખાને સ'ગજો, આણે રે જમવારે ફિરિ ફિરિ ાહિલા રેલા, હાંરે॰ જોતિ મનેાહર ચિત્રતામણીના નગો, જોતાંરે કિમે નહી જગમાં સાહિલેરે લેા. ॥ ૪૫ હાંરે ઉતારા મત ચિતડાથી નિજ દાસો, ચિંતારે ચૂર’તા પ્રભુ ન કરો ગઇ રે લે હાંરે- પ્રેમ વધારણ કાંતિતણી અરદાસજો, ગણતાં હૈ પેાતાના સવિ લેખે થઇ ફ્ લા. ॥ ૫ ॥