________________
૫૫
હરિ હરાદિક દેવ અનેરા, તે દીઠા જગ માંય; ભામિની ભ્રમર ભ્રકુટી ભૂલ્યા, તે મુજને સુહાય, નારે પ્રવેશ કઈક રાગીને કેઈક દ્વેષી, કેઈક લેભી દેવરે; કઈક મદ માયાના ભરિયા, કેમ કરીએ તસસેવ. નારે પ્ર૦૨ મુદ્રા પણ તેમાં નવિ દસે, પ્રભુતુજ મહેલી તિલ મારે; તે દેખી દીલડું નવિ રીઝે, શી કરવી તેહની વાતરે નારે...૩ તું ગતિ તું મતિ તુ મુજ પ્રીતમ, જીવ જીવન આધારરે, રાત દીવસ સ્વપ્નાંતર માંહી,તું માહારે નિરધાર. નારે બ૦૪ અવગુણ સહુ ઉવેખીને પ્રભુ, સેવક કરીને નિહાલરે; જગબંધવ એવિનતિ મેરી, ભારાસવિદુઃખ દૂરે ટાલ. નારે પ્ર૦૫ ચોવીશમા પ્રભુ ત્રિભુવન સ્વામી, સિદ્ધારના નંદરે; ત્રિસલાજીનાહાનડીઆ પ્રભુ, તુમદીઠે અતિ આણંદનારે પ્ર૦૬ સુમતિવિજય કવિરાય, રામવિજય કર જેડરે; ઉપગારી અરિહંતજી,માહરા ભવભવનાબંધન છોડ.નારે પ્ર૭
૨૩ શ્રી નવપદનું સ્તવન. નર નારીરે, ભમતાં ભવ ભર દરીએ, નવપદનું ધ્યાન સદા ધરીએ સુખકારી રે તે શિવસુંદરી વરીએ, નવપદનું ધ્યાન સદા ધરીએ.
પહેલે પદ શ્રી અરિહંતરે, કરી અષ્ટ રિપુનો અંતરે થયા શિવ રમણના કંતરે, પદ બીજે સિદ્ધ ભજી દુઃખ હરીએ નવપદનું થાન સદા ધરીએ સુખકારી રે,